Uncategorized
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી માટે વધુ એક આનંદના સમાચાર આણંદ બ્લોક માં ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી કરનારા 1.પિયુષ રાજ અને 2.ગૌરાંગ પટેલે ભાજપને ટેકો જાહેર કર્યો

જિલ્લા અધ્યક્ષ સંજય પટેલ અને સાંસદ મિતેષ પટેલ ની હાજરી માં ટેકેદારો સાથે ભાજપા ના ઉમેદવાર કાંતિ ભાઈ સોઢા ના સમર્થન માં ભાજપા માં જોડાયા
હરીફ ઉમેદવારો ભાજપમાં જોડાતા ભાજપની વધુ એક બેઠક પર જીત નક્કીઆણંદ કમલમ ખાતે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો.
બાઈટ:
પિયુષ રાજ (અમુલ ચૂંટણીમાં આણંદ બ્લોકના ઉમેદવાર)
સંજય પટેલ (ભાજપ જિલ્લા પ્રમુખ, આણંદ)
મિતેષ પટેલ (સંસદસભ્ય, આણંદ)
ગૌરાંગ પટેલ (અમુલ ચૂંટણી માં આણંદ બ્લોકના ઉમેદવાર)