Uncategorized

બોરસદ APMC ના ભાજપના ચેરમેન મંડળીના પૂર્વ ચેરમેન અશોક મહિડા વિરુદ્ધ કૌભાંડનો આક્ષેપ

 

બોરસદ APMC ના ભાજપના ચેરમેન મંડળીના પૂર્વ ચેરમેન અશોક મહિડા વિરુદ્ધ કૌભાંડનો આક્ષેપ

અલારસા દૂધ મંડળીના તાત્કાલિક ચેરમેન અને હાલ બોરસદ APMC ના ભાજપના ચેરમેન અશોક મહિડા દ્વારા બે મહિના અગાઉ દૂધ મંડળીના મકાન માટે રૂપિયા 20 લાખ ફાળવવા સંદર્ભે મંડળીની સભામાં વિરોધ થયો હતો નવા ચેરમેન દ્વારા પૈસા પરત મંગાતા વિવાદ થયો હતો જિલ્લા રજીસ્ટ્રારે ઓડિટ સહિતની તપાસ ના કરતા અલારસા દૂધ મંડળીમાં 12 લાખની ઉચાપત મુદ્દે ડેરીના સભાસદો તપાસના થતા આખરે સાતમી ને રવિવારે ઉપવાસ આંદોલન કરવાની બોરસદ મામલતદારને લેખિત જાણ કરી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button