Uncategorized

વડોદરા અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂલર જગડીયા ના સહયોગ થી આજરોજ અંકલેશ્વર તાલુકા ની સરકારી હાઈસ્કૂલ સજોદ ગામે આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો

 

વડોદરા અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂલર જગડીયા ના સહયોગ થી આજરોજ અંકલેશ્વર તાલુકા ની સરકારી હાઈસ્કૂલ સજોદ ગામે આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો આ કેમ્પ માં આજુબાજુ ના ગામના હરિપુરા. સજોદ. તરીયા ના લાભાર્થી ઓ એ લાભ લીધો હતો કુલ 209 લાભાર્થી ઓ એ ભાગ લીધો હતો આજ ના મોઘવારી ના સમય આમ આદમી ને મેડીક્લ નો ખર્ચો પોસાય એમ નથી આવા કેમ્પ અતુલ ફાઉન્ડેશન કરે છે આ કેમ્પ માં સુગર. પ્રેસર. આંખ તપાસ નંબર હોય તો ચશમાં મફત આપવામાં આવે છે આંખમાં નાખવા ના ટીપાં મફત આપવામાં આવે છે મોતિયા નું ઓપરેશન પણ મફત કરી આપવામાં આવે છે આ કેમ્પ માં મફત નિદાન કરવામાં આવે છે આવા કેમ્પ કરવાનો હેતુ સમાજ ના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકો ને લાભ મળે અતુલ ફાઉન્ડેશન એ સમાજ નું ઋણ અદા કરેછે અને પોતાનું કર્તવ્ય નું પાલન કરેછે અતુલ ફાઉન્ડેશન સેવાભાવી ફાઉન્ડેશન છે આ કેમ્પ માં જગડીયા સેવા રૂરલ ની અનુભવી તબીબો ની ટીમ આવી હતી અતુલ ફાઉન્ડેશન માં થી સલીમ કડીવાલા હાજર રહ્યા હતાઅને અતુલ કંપની માંથી દિવ્ય કાંત જોગ હાજર રહ્યા હતા અને સજોદ ગામ ના હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રી એ અતુલ કંપની અને અતુલ ફાઉન્ડેશન નો હ્નદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો રીપોર્ટર રસીદ ઢેરીવાલા સાથે તંત્રી યુસુફ ભાઈ રાજ પાટવી ગુજરાતી ન્યુઝ વડોદરા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button