Uncategorized
પીપલોદ થી બારીયા જતા સરકારી હોસ્પિટલના બ્રિજ ઉપર ઈકો ગાડી સાથે બાઈક ચાલકને ભયંકર અકસ્માત નડ્યો.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં.
પીપલોદ થી બારીયા જતા સરકારી હોસ્પિટલના બ્રિજ ઉપર ઈકો ગાડી સાથે બાઈક ચાલકને ભયંકર અકસ્માત નડ્યો. બાઈક નંબર: જી.જે. 20. એ.જી 4888 બાઈક ચાલક પીપલોદ બજાર થી ઘર તરફ જઈ રહ્યો હતો. અને ઈકો ગાડી નંબર: જી.જે. 20. સી.એ. 4331 ઈકો ગાડી બારીયા તરફ થી આવતી હતી. ઈકો ગાડીના કાચ પર બાઈક સવાર અથડાતા બાઈક ચાલકને ઇજા પહોંચી. બાઈક ચાલકને 108 ના માધ્યમથી પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો. અને ઈકો ગાડી થતાં બાઈક બન્ને ગાડી પોલીસ સ્ટાફ હાજર રહીને પોલીસ સ્ટેશન પહોંચતી કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.