Uncategorized
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ ગામે ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પેગંબર સાહેબના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ ગામે ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પેગંબર સાહેબના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી
સાવલી તાલુકાના ગામે તથા સમગ્ર તાલુકામાં ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પેગંબર સાહેબના જન્મદિવસની ભારે ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી હતી
આ પ્રસંગે ગ્રામજનોએ ડીજેના તાલે ભવ્ય જુલૂસ કરવામાં કાઢવામાં આવ્યું હતું અને અને ઠેર ઠેર આ જુલુસમાં ઠંડા પીના કેક ચોકલેટ રોલ પફ બિસ્કિટ સહિત ની ચીજ વસ્તુઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશાલ સંખ્યામાં ગામજનો જુલુસ માં જોડાયા હતા
આજરોજ ટુંડાવ શાહી જામા મસ્જિદ માં મહંમદ પેગંબર સાહેબના જન્મદિવસની સમય નિમિત્તે વિશાળ કેક કાપી ને સમગ્ર દેશ માટે પ્રાર્થના(દુઆ) કરવામાં આવી હતી
બાઈટ. સૈયદ જાકીર અલી
રિપોર્ટર.હમીદ જાદવ