Uncategorized
આણંદ હાર્ટ કિલર ગ્રૂપ દ્વારા આયોજિત ‘નવરાત્રી પહેલા ની રાત્રી’ ના પાવન અવસરે સાંસદશ્રી મિતેષભાઈ પટેલે ઉપસ્થિત રહી માતાજીની આરતીમાં સહભાગી થઈ જિલ્લાના નાગરિકોની સુખાકારી અર્થે પ્રાર્થના કરી.