Uncategorized
ગણેશોત્સવના પાવન અવસર પર વાસદ ખાતે વેલકમ ગ્રૂપ દ્વારા સ્થાપિત ભગવાન ગણેશજીની પ્રતિમાના સાંસદશ્રી મિતેષભાઈ પટેલે દર્શન કરી વિઘ્નહર્તાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ત્યારબાદ લોકપ્રિય ગાયક શ્રી નિર્માણદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલ લોકડાયરામાં તેઓ હાજરી આપી