Uncategorized
મહેસાણા ખાતેના નવરંગ ચોક ધોબી ઘાટ પાસે શ્રી ગજાનંદ ગણપતિ ની ભવ્ય શોભા યાત્રા ઢોલ અને નગારા સાથે ડીજે યક્ષ ના તાલે વાગતું ગાજતું શ્રી ગજાનંદ ગણપતિનું આગમન થયું
મહેસાણા ખાતેના નવરંગ ચોક ધોબી ઘાટ પાસે શ્રી ગજાનંદ ગણપતિ ની ભવ્ય શોભા યાત્રા ઢોલ અને નગારા સાથે ડીજે યક્ષ ના તાલે વાગતું ગાજતું શ્રી ગજાનંદ ગણપતિનું આગમન થયું આ કાર્યક્રમમાં તેના આયોજકો કોર કમિટીના મેમ્બરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ પાંચ દિવસનો રાખેલ છે એની અંદર રોજે રોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને નાના બાળકોના પ્રોગ્રામો નું આયોજન કરેલું છે ઘણા વર્ષોથી નવરંગ ચોકમાં ગણપતિ મહોત્સવનું આયોજન થાય છે અને ખૂબ જ સારું અને ભવ્ય રીતે થાય છે અને દરેક ભક્તો ત્યાંના દર્શનનો લાભ લે છે….