Uncategorized

શ્રી લેઉવા પાટીદાર સમાજ બોરસદ પ્રેરીત શ્રી આશાપુરી પગપાળા સંઘ આયોજિત

 

🙏🏻*ધન્યવાદ*🙏🏻

શ્રી લેઉવા પાટીદાર સમાજ બોરસદ પ્રેરીત શ્રી આશાપુરી પગપાળા સંઘ આયોજિત.. વિશાળ હોમાત્મક લઘુરુદ્ર મહાયજ્ઞ માં અમારા આમંત્રણને માન આપી અને ભાગ લઈ ધર્મનિષ્ઠ ભક્તો શિવજીના આશિર્વાદ સાથે કર્મનિષ્ઠ ભાવનાઓ યજ્ઞમાં સાથે રહી શીવ પ્રેમ પ્રગટ કરી યજ્ઞમાં બેસી અને યજ્ઞમાં ભક્તિ પૂર્વક ભાગ લેવા બદલ સ્વર્ગને સિમાડે દેવોના દેવ મહાદેવની સાથે ઈન્દ્ર લોકમાં વસતાં સૌ દેવોએ પણ બોરસદના આંગણે લઘુરુદ્ર મહાયજ્ઞ જોઈ અંતમાં સફળ યજ્ઞ પુર્ણાહુતિ થતાં જોઈ હરખની લાગણીઓનાં પંચ નદી જેવી કે ગંગા,જમુના, સરસ્વતી, સિંધુ સાથે માનસરોવરનાં પવિત્ર ઝરમર વરસાદી અમૃત જળ છંટકાવ કરેલ હતો..

આજના આ યજ્ઞને સફળ બનાવવા અમો સૌ લેઉવા પાટીદાર સમાજ પ્રેરીત આશાપુરી પગપાળા સંઘ બોરસદ દ્વારા આમંત્રણને માન આપી પધારેલ સૌ સમાજનાં શીવ ભક્ત સદસ્યોને સમાજ દ્વારા ભાવપૂર્વક વંદન કરતાં સુખદ લાગણીઓ અનુભવી એ છીએ…

*”ઉજવ્યો છે સૌ સાથે રહી અવસર,”*
*”ફરી પણ સાથ સહકાર સેવા સંગઠન સાથે ઉજવવા રહીશું તત્પર..”*

લિ.. *બોરસદ લેઉવા પાટીદાર સમાજ પ્રેરીત આશાપુરી પગપાળા સંગ પરીવાર, બોરસદ* …!
_________________
✒️*નવનીત*
નવીન પટેલ બોરસદ

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button