Uncategorized
અમદાવાદ સોલા વિસ્તારમાં રામદેવજી મંદિર આવેલ હોય ત્યાં તહેવાર ખૂબ ઉત્સાહીથી ઉજવવામાં આવે છે
અમદાવાદ સોલા વિસ્તારમાં રામદેવજી મંદિર આવેલ હોય ત્યાં તહેવાર ખૂબ ઉત્સાહીથી ઉજવવામાં આવે છે તેમજ ઘણા શ્રદ્ધાળુઓ છેલ્લા પાંચેક વર્ષથી પગપાળા સંઘ ધજા સાથે રામાપીરના મંદિરે દર્શને આ આવતા હોય અને આજુબાજુ વિસ્તારના સેવાભાવીઓ ભક્તો પણ ખૂબ મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય તેમ જ સેવાઓ આપતા હોય અને દર્શન નો લાભ મેળવતા હોય અને સર્વે ભાવિ ભક્તો રામાપીર ના દર્શન કરી પોતાના આત્માને માનતા હોય કે રામાપીર સૌની રોજી રોટી પણ આપતા હોય તેવી જ રીતે રામાપીરના દર્શન કરી પરિવાર સાથે આનંદ માનતા હોય અને શ્રદ્ધા પણ રાખતા હોય તેમજ આજુબાજુ વિસ્તારના પણ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ભીડ સાથે જોવા મળ્યા રિપોર્ટર રમેશભાઈ પટેલ અમદાવાદ