Uncategorized
આણંદ જિલ્લા બોરસદ તાલુકાના દહેમી તાબે આવેલ પ્રાથમિક શાળામાં પાટવી ગુજરાતી ન્યૂઝ ના સીઓ રાજ યુસુફભાઈએ શિક્ષકશ્રીઓની મુલાકાત લીધી પ્રાથમિક શાળામાં જોતા પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં ચારે તરફ લીલા ઘાસના ઝાડવા જોવા મળ્યા
આણંદ જિલ્લા બોરસદ તાલુકાના દહેમી તાબે આવેલ પ્રાથમિક શાળામાં પાટવી ગુજરાતી ન્યૂઝ ના સીઓ રાજ યુસુફભાઈએ શિક્ષકશ્રીઓની મુલાકાત લીધી પ્રાથમિક શાળામાં જોતા પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં ચારે તરફ લીલા ઘાસના ઝાડવા જોવા મળ્યા અને હાલમાં દહેમી તાબે પ્રાથમિક શાળામાં સ્કૂલમાં ભણતા એક થી પાંચ ધોરણ બાળકો હતા જે બાબતે શિક્ષક શ્રીઓ સાથે ચર્ચા કરી અને સ્કૂલના ચારો તરફ લીલા ઘાસના ઝાડવા હોય ત્યાં હાલ વરસાદના કારણે કોઈ ઝેરી જાનવર ફરેઅને સ્કૂલમાં ભણતા બાળકોને નુકસાન પહોંચે તેનું જવાબદાર કોણ તેમજ સ્કૂલના બાળકોના વાલીઓને પણ જવાબ આપવો મુશ્કેલી વધે તેમ જણાવતા શિક્ષકશ્રીઓએ તેઓની વેદના રજુ કરી અને જણાવેલ કે આ લીલા ઝાડના ઝાડવા આવતી કાલ સુધીમાં સાફ-સફાઈ કરાવી દઈશું તેમ જ જણાવેલ પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ આંકલાવ