મહીસાગર જિલ્લા માં રાત્રિ ના સમય માં વરસાદ પડવાથી ઠેર ઠેર પાણી પાણી ભરાયા રોડ પર તથા આજુ બાજુ ના વિસ્તાર માં પાણી પાણી થઈ ગયું


મહીસાગર માં વરસાદ પડવાથી પગીયાની સાવલી માં પાણી પાણી
મહીસાગર જિલ્લા માં રાત્રિ ના સમય માં વરસાદ પડવાથી ઠેર ઠેર પાણી પાણી ભરાયા રોડ પર તથા આજુ બાજુ ના વિસ્તાર માં પાણી પાણી થઈ ગયું જેમાં અવર જવર માટે રાહદારી ઓ દૂધ વાહકો ને ડેરી માં જવા આવા તથા આજુ બાજુ ગામડામાં જવા આવા માટે મોટી હલકી ના સામનો કરવો પડ્યો છે રોડ રસ્તા તૂટી ગયા છે ભારે હાલાકી નો સામનો પગીયાની સાવલી માં જોવા મળ્યો રોડ પર પાણી ભરાવાથી અવર જવર પર અસર જોવા મળી પગિયાની સાવલી થી દલવાઈ સાવલી તરફ ના રસ્તો વરસાદ પડવાથી અવર જવર બંધ થઈ જાય છે તથા સ્કૂલ માં જતા બાળકો ને સ્કૂલ જવા માં પણ ભારે હાલાકી નો સામનો કરવો પડતો હોય છે બીજું કે એક બે ડીપ તૈયાર થાય તો અવર જવર થાય, જ્યાં નીચાણ વાળો રોડ છે ત્યાં મોટા નાળા કરવામાં આવે તો અગવડ દૂર થઈ શકે એમ છે
પાટવી ગુજરાતી ન્યૂઝ
મહીસાગર જિલ્લા રિપોટર ભરત પરમાર