Uncategorized
આજ રોજ વ્યારા ખાતે દહી હાંડી લખોગ્રુપ સંચાલિત જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી


વ્યારા ખાતે લાયન ગ્રુપ દહી હાંડી લખોમહોત્સવ દ્વારા જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી
આજ રોજ વ્યારા ખાતે દહી હાંડી લખોગ્રુપ સંચાલિત જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી જેમાં હજારો ની સંખ્યા માં જનમેદની ઉમટી પડી હતી જન્માષ્ટમી ના મહોત્સવ માં સેલિબ્રિટી તરીકે પુષ્પા 2 ના હીરો ની હમશકલ એવા અલ્લુ અર્જુન તરીકે જોવા મળ્યા હતા જેના કારણે હજારો ની સંખ્યા માં અલૂ અર્જુન ને જોવા માટે ભારે જનમેદની ઉમટી હતી અને જન્માષ્ટમી ના પ્રોગ્રામ સારી રીતે ઊજવામાં આવ્યો અને એક જન્માષ્ટમી ના માહોલ ઊભો થયો હતો દહી હાંડી મહોત્સવ વ્યારા લાઈન હાર્ટ ગ્રુપ પ્રોગ્રામ કરાવવા વાળા ગોલવાડા કા દાદા રાજુભાઈ જાદવ આજે બપોરે 3,00 કલાકે ઈસ્તર જુના બસ ડેપો વ્યારા ખાતે ઉજવામાં આવ્યો
પાટવી ગુજરાતી ન્યૂઝ
તાપી જિલ્લા રિપોટર ગાયત્રી પ્રસાદ