Uncategorized

તાજેતરમાં શ્રી સાંઈ દ્વારકામાઈ ચેરીટેબલ ટ્રસ્ટ, વડોદરા અને એમ્યોચુયર પાવર લીફટીંગ એસોસીએશન વડોદરા ના સયુંકત પણે ૧૫ ઑગષ્ટ સ્વાતંત્ર દિવસ નિમિત્તે રેન્જ ફોરેસ્ટ ઓફીસર વડોદરાના આર.એ.ફો. શ્રી કરનસીંહ રાજપૂત તથા આર.એ.ફો. શ્રી મનોજ તાડીયાર ના વરદ હસ્તે ધ્વજ વંદન ના કાર્યક્રમ ઉજાવામાં આવ્યું હતું..

શ્રી સાંઈ દ્વરાકામાઈ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી જયેશ પટેલ તથા એમ્યોચુયર પાવર લીફટીંગ ના હોદ્દેદારો શ્રી સંજય રાઠોડ, શ્રી રામ જામદાર, જયેશ પટેલ, ડૉ. વિનાયક પવાર, શ્રી રશીદખાન પઠાણ, શ્રી જયેશ રાણા, શ્રી ઇશાન અગ્રવાલ હાજર રહેલ હતા. તેમજ સ્કુલના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ હતું.

જે આપના ઇલોકટ્રોનિક મિડીયા તેમજ પ્રિન્ટ મિડીયામાં લેવા સારૂ વિનંતી. સાથે ફોટોગ્રાફ તેમજ વિડીયો કિલપ સામેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button