Uncategorized

સાવલીમાં વિવિધશાળા અને ગંગોત્રી અંગ્રેજી માધ્યમ વિદ્યાલય દ્વ્રારા દેશભક્તિ સભર માહોલમાં તિરંગાયાત્રા નું આયોજન કરાયું હતું

 

, VADODARA / SAVLI

 

સ્વતંત્રતાપર્વ પૂર્વે ગંગોત્રી અંગ્રેજી માધ્યમ વિદ્યાલય ખાતે તિરંગાયાત્રા રેલી યોજાઈ

 

સાવલીમાં વિવિધશાળા અને ગંગોત્રી અંગ્રેજી માધ્યમ વિદ્યાલય દ્વ્રારા દેશભક્તિ સભર માહોલમાં તિરંગાયાત્રા નું આયોજન કરાયું હતું

 

.ભારતદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે 8,ઓગસ્ટથી 15 ઓગસ્ટ એ હર ઘર તિરંગા અભિયાન નું આહવાન કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશવાસીઓને આ તિરંગાયાત્રા કાર્યક્રમમાં જોડાવા અપીલ કરાઈછે જે અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલીમાં 15 મી ઓગસ્ટ જિલ્લાકક્ષાએ સ્વતંત્રતાપર્વ ની ઉજવણી થનાર હોય તે પૂર્વે , નગર ની વિવિધ શાળાઓ ના વિદ્યાર્થીઓ નગરજનો સહિત તિરંગયાત્રાનું દેશભક્તિના માહોલમાં ભવ્યતિરંગાયાત્રાનું આયોજન કરાયુંહતું સાવલી ગંગોત્રી અંગ્રેજી માધ્યમ વિદ્યાલય ખાતે પૂર્વ ભાજપ ઉપપ્રમુખ ભદ્રેશભાઈ પાઠક અને શાળા પરિવાર એ તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવીહતી જે ફરી પરત સાવલી ગંગોત્રીશાળાએ પૂર્ણાહુતિ કરાઈ હતી આ પ્રસંગે સંસ્થા ઉપપ્રમુખ હસમુખ કાકા, સંસ્થાના પ્રમુખ રમણકાકા ,ઉમંગ કાકા શાળા આચાર્ય પંકજ ત્રિવેદી, શિક્ષણગણ વિદ્યાર્થીઓ એ સાવલી માં તિરંગા સાથે દેશભક્તિ ની ભાવના વ્યક્ત કરી હતી આ ત્રિરંગા યાત્રામાં

બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાંહતાં., પાટવી ગુજરાતી ન્યુઝ રિપોર્ટર કિરીટ શાહ સાવલી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button