Uncategorized
આણંદ જિલ્લા વાસદ હાઇવે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા…. તારીખ 12 8 2025 ના રોજ આસોદર થી વાસદ હાઇવે રોડ પર વાહન ચાલકોની ભીડ ઘણા સમયથી એ જોવા મળતી
આણંદ જિલ્લા વાસદ હાઇવે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા…. તારીખ 12 8 2025 ના રોજ આસોદર થી વાસદ હાઇવે રોડ પર વાહન ચાલકોની ભીડ ઘણા સમયથી એ જોવા મળતી હોય અને વાહન ચાલકો હેરાન પરેશાન થતા હોય ગંભીર રાહુલ બ્રિજ તૂટવાની ઘટના બાદ ઉમેટા ઓવર બ્રિજ તેમજ વાસદ હાઈવે થી અવરજવર કરતા વાહન ચાલકોની ખૂબ ખૂબ ભીડ દિવસે વધતી જતી હોય છે જરૂર કરતા વાહન ચાલકોનો ઉપગ્રહ રોસ જોવા મળ્યો તેમજ નાના વાહન ચાલકોને પણ મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજયુસુફભાઈ