Uncategorized
આજ રોજ સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારના ડભવા ગામ ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી. જેમાં પોલીસ અધિકારી, હોમગાર્ડ GRD ના પોલીસ માણસો ફોરેસ્ટ અધિકારી કર્મચારીઓ તેમજ ડભવા શાળાના પ્રદીપ ભાઈ શિક્ષક તેમજ શાળાના એક હજાર જેવા છોકરાઓ જોડાયા.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.