S G F i ની જિલ્લા લેવલની કબડ્ડીની સ્પર્ધા જાંબુઘોડા ખાતે યોજાઈ

S G F i ની જિલ્લા લેવલની કબડ્ડીની સ્પર્ધા જાંબુઘોડા ખાતે યોજાઈ
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ની શાળા કીય્ રમતોમાંજિલ્લા લેવલ ની કબડ્ડી ની સ્પર્ધા જાંબુઘોડાખાતે યોજાઈ જેમાં પંચમહાલ જિલ્લા ના અલગ અલગ તાલુકામાં વિજેતા થયેલી પ્રથમ નંબર ની ટીમો એ ભાગ લીધો હતો જેમાં અંડર 14 માં ગોધરા તાલુકામાંથી મહુલિયા અને અછાલા ની બંને મીક્સ ટીમ થઈ ને ગોધરા તાલુકા ટીમ તરીકે પ્રભુત્વ મેળવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લા માંથી આવેલા તાલુકા માંથી ગોધરા ની ટીમ ની વિજય થયો હતો જેમાં મહુલિયા અને અછાલા બંને સ્કૂલ ના બાળકો હતા એમનો ભવ્ય વિજય થયો હતો અને જિલ્લા માં પ્રથમ નંબર લાવી તાલુકા નું નામ રોશન કર્યું આ ટીમ ના મેનેજર અર્જુનસિંહ બારીયા તથા લાભુ ભાઈ ગઢવી અને ટીમ ના કોચ નગીન ભાઈ નો જિલ્લા કન્વીનરે આભાર વ્યક્ત કર્યો હતો અને બાળકો આગળ સ્ટેટ લેવલ એ શરૂ પ્રફોમન્સ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી
પાટવી ગુજરાતી ન્યૂઝ
મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીન ભાઈ