Uncategorized
ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને આણંદ કલેકટર ઓફિસ ખાતે ગંભીરાના આજુબાજુ ગામના લોકો તથા સરપંચ બ્રિજને લઈને રજૂઆત કરી, તે જલ્દીથી જલ્દી બનાય આપો તેવી માંગ કરવામાં આવી, અને એ પણ રજૂઆત કરી કે ગુરુવાર સવારમાં 9:00 વાગે ગંભીરાના આજુબાજુ ગામના લોકો અને સરપંચ લોકો ઉગ્ર આંદોલન કરે શું નોકરી અને સ્કૂલના છોકરા માટે હિત માટે લડીશું.

રિપોર્ટર પ્રતીક પટેલ