Uncategorized
દેવગઢબારિયા નગરમાં આંગણવાડી કાર્યકર દ્વારા આત્મહત્યાનો કર્યો પ્રયાસ
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.
દાહોદ બ્રેકિંગ
દેવગઢબારિયા નગરમાં આંગણવાડી કાર્યકર દ્વારા આત્મહત્યાનો કર્યો પ્રયાસ
રાત્રિ દરમિયાન ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ
સોળ વર્ષિય દીકરી જાગી જતા તેની માતાને હાલતમાં જોઈ પગ પકડી નીચે ઉતારી
દેવગઢ બારીઆ નગરમાં એક આંગણવાડી કાર્યકરને ફરજ ઉપરથી છૂટી કરવાની માહિતી મળતા જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ
ચાલુ ફરજમાં હોવા છતાં કોઈપણ જાતની જાણ કર્યા વગર બારોબાર એ જગ્યા ઉપરની ભરતી પ્રક્રિયા હાથ ધરાવતા આંગણવાડી કાર્યકર દ્વારા પગલું ભર્યું
દેવગઢ બારીયા નગરમાં નાયકવાડ વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્ર નંબર 2 ના આંગણવાડી કાર્યકર દ્વારા આત્મહત્યાનો કર્યો પ્રયાસ
મેહર રેખાબેન પંકજભાઈ દ્વારા આત્મહત્યાનો કર્યો પ્રયાસ
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.