Uncategorized
સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી પંચમહાલ દ્વારા આયોજિત જિલ્લા કક્ષા ની ફુટબોલ સ્પર્ધા રમત ગમત સંકુલ ગોધરા ખાતે યોજાઈ
સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી પંચમહાલ દ્વારા આયોજિત જિલ્લા કક્ષા ની ફુટબોલ સ્પર્ધા રમત ગમત સંકુલ ગોધરા ખાતે યોજાઈ
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ની શાળા કીય્ રમતો માં ફૂટબોલ ની સ્પર્ધા તારીખ 5/8/2025 ના રોજ ભાઈઓ અને તારીખ 6/8/2025 ના રોજ બહેનો ની જેમાં અંડર 14.17 તથા 19 જેમાં ભાઈઓ ની કુલ 44 ટીમ તથા બહેનો માં 13 ટીમો એ ભાગ લીધો હતો રમત એ તમામ ખેલાડી ભાઈઓ તથા બહેનો ને જિલ્લા માં પસંદગી પામી ને જિલ્લા નું નામ રોશન કરે તેવા આશીર્વાદ જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મયુરબાડા મેડમ એ આપ્યા તેમજ જિલ્લા કન્વીનર જયદીપ રાઠવા સાહેબ નું સુંદર રીતે આયોજન પૂરું પાડ્યું
પાટવી ગુજરાતી ન્યૂઝ
મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીન ભાઈ