Uncategorized
બોરીયાવી ગામ માં બોરીયાવી ગણનારાથી અમૂલદાન ફેક્ટરી તરફ જતો રોડ સરકાર તરફથી આરસીસી રોડ બનાવવામાં આવ્યો હજુ એક મહિનો નથી થયો ને તો શું કોન્ટ્રાક્ટર વેઠ જ ઉતારવામાં આવી કે શું વાહન ચાલકોઓનેખૂબ મુશ્કેલી પડે છે
બોરીયાવી ગામ માં બોરીયાવી ગણનારાથી અમૂલદાન ફેક્ટરી તરફ જતો રોડ સરકાર તરફથી આરસીસી રોડ બનાવવામાં આવ્યો હજુ એક મહિનો નથી થયો ને તો શું કોન્ટ્રાક્ટર વેઠ જ ઉતારવામાં આવી કે શું વાહન ચાલકોઓનેખૂબ મુશ્કેલી પડે છે રિપોર્ટર પ્રતીક પટેલ