Uncategorized
આણંદ સ્થિત કાછીયા પટેલ યુથ ફાઉન્ડેશન KPYFA દ્વારા આણંદ મહાનગરના વ્યાપાર જગતને નવી દિશા નવા અવસરો એકી સાથે અનેક પ્રકારના બિઝનેશની હાજરીથી નવા ગ્રાહકો અને વેપારીની સહભાગીતા મળી રહે તે માટે બિઝનેશ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું

આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી સંજયભાઈ પટેલ, બિલ્ડર શ્રી હિતેશભાઈ પટેલ, ચરોતર ગેસ સહકારી મંડળીના ચેરમેન શ્રી સુરેશભાઈ પટેલ, વેપારી શ્રી પ્રહલાદભાઈ માંડલિયા, શ્રી દિલીપભાઈ માકડીયા, શ્રી ચિંતનભાઈ પંડિયા સહિત કાછીયા પટેલ સમાજના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા.