Uncategorized
પી.એમ.કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ્હસ્તે (વર્ચ્યુઅલ માધ્યમથી) પી.એમ. કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત રાજ્યના ૫૩.૧૬ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ ૧૧૧૮ કરોડથી વધુની ૨૦મા હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાય વિતરણ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજીત કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે હાજરી આપી

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઇ સોલંકી, જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઇ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઇ પટેલ, જિલ્લા કલકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત કૃષિ યુનિવસિટીના પદાધિકારીશ્રીઓ અને ખેડુત મિત્રો ઉપસ્થિત રહ્યા. પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફ ભાઈ