લોકસેવાના કાર્યો માટે જાણીતા ઇનામદાર પરિવારના સાવલી 135 વિધાનસભામત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર ના 48,માં જન્મદિવસની ઉજવણી
, VADODARA / SAVLI
ધારાસભ્યના જન્મદિવસની ભવ્ય અને અનોખી ઉજવણી
લોકસેવાના કાર્યો માટે જાણીતા ઇનામદાર પરિવારના સાવલી 135 વિધાનસભામત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર ના 48,માં જન્મદિવસની ઉજવણી પણ સેવાકિયકાર્યોથી કરાઈહતી સાવલી નગર અને તાલુકાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોકલેટ વહેંચવામાં આવીહતી અને સાવલી ભીમનાથમહાદેવમંદિરના હૉલ સહિત ચાર સ્થળે રક્તદાનશિબિરનું આયોજન કરાયુંહતું અને સાવલી ના પ્રસિદ્ધ ભીમનાથમહાદેવમંદિરે સહ પરિવાર પૂજાઅર્ચના કરી દાનદક્ષિણા અર્પણ કરી માતૃશ્રી ના આશીર્વાદ મેળવ્યાહતાં જ્યાં સાવલી-ડેસર તાલુકા સહિત જિલ્લાના સમર્થકો ચાહકોનું ઘોડાપુર ઉમટીપડ્યુહતું અને તેવો ને જન્મદિવસની શુભેચ્છા પાઠવીહતી
વડોદરાજિલ્લાના સાવલી 135 મતવિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારના ઇનામદારપરિવાર સંચાલિત તેવોના પિતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ જશભાઈ ચેરીટેબલટ્રસ્ટ થકી પ્રતિવર્ષ સર્વસમાજનો ભવ્ય અને વિશાળ નિઃશુલ્કસમુહલગ્નોત્સવ સહિતના અનેક સેવાકિય પ્રવૃત્તિઓ માટે જાણીતા કેતન ઇનામદાર ના 48 માં જન્મદિવસની ઉજવણી પણ સેવાકિય પ્રવૃત્તિઓ થી કરાઈ હતી તેવોના મતવિસ્તારની પ્રાથમિકશાળાઓમાં કાર્યકરોના હાથે ચોકલેટ સહિતની સામગ્રી વહેંચી હતી અને સાવલીના પ્રસિદ્ધભીમનાથમહાદેવ મંદિરહૉલ, આર્ટ્સએન્ડકોમર્સ કોલેઝ, જીઆઇડીસી સંકુલ, અને ડેસર તાલુકામાં આવેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં રક્તદાનશિબિરનું મેઘાઆયોજન કરાયુંહતું સાવલીના ભીમનાથમહાદેવ મંદિરે સહ પરિવાર પોહચી સમાધિમંદિર અને મહાદેવની પૂજા અર્ચના કરી તેવોના માતૃશ્રીના આશીર્વાદ મેળવ્યાહતાં જ્યાં ડેસર-સાવલી નગર અને તાલુકા સહિત જિલ્લાના ચાહકો સમર્થકોનું હજ્જારો ની સંખ્યામાં ઘોડાપુર ઉમટી પડ્યું હતું ભાજપા ના હોદ્દેદારો કાર્યકરો રાજકીય અને બિનરાજકીય સરકારી અધિકારીઓ સહિતએ પણ કેતન ઇનામદાર ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી અને સાવલી નગર અને આજુબાજુની શાળાઓ ના વિદ્યાર્થીઓ નગરજનો માટે મહાપ્રસાદી ની વ્યવસ્થા કરાઈ હતી
પાટવી ગુજરાતી ન્યૂઝ
રિપોર્ટર.હમીદ જાદવ
,