બોરસદ તાલુકાના કિંખલોડ મેઈન ચોકડી પર ભયંકર ખાડાને લઈ અવર જવર કરતા રાહદારીઓને પડતી મુશ્કેલીઓ.
બોરસદ તાલુકાના કિંખલોડ મેઈન ચોકડી પર ભયંકર ખાડાને લઈ અવર જવર કરતા રાહદારીઓને પડતી મુશ્કેલીઓ.
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખલોડ ગામની મેઈન ચોકડી પર હાલબનેલ રોડ એક વર્ષપૂરું નહીં થતાં કિંગ રોડ ચોકડી પર ભયંકર ખાડા પડેલા હોય આરોડથી અવરજવર કરતા વાહન ચાલકોને પડતી મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય ચોકડી પાસે રીક્ષા ચાલકની ઘટના બનેલી હોય કોઈ મોટું જાનહાની નુકસાન થાય તો કયા તંત્રના અધિકારીઓની જવાબદારી હોય તેમ સ્થાનિક રહીશોનો ચર્ચાનો દોર જોવા મળ્યો અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ. ઘણા સમય થી પસાર થઇ રહેલ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનું સામે આવ્યુંએકવાર બાઇક સવાર રોડથી પસાર થતા સમયે ખાડામાં પડવાથી સ્થાનિક લોકોએ બાઈક સવારને ઊભા તો કર્યા અને ખાડામાં ફસાયેલ એક રિક્ષા ને ધક્કા મારીને રીક્ષા ખાડાની બહાર કડવામાં આવી આવી ઘટનારાત્રી સમયે બને અને કોઈ હાજર ન હોય તેવા સમયે કોઈ અકસ્માત સર્જાય અને કોઈનો જીવ જોખમમાં મુકાયતો તંત્ર ક્યારે જાગશે હવે જોવાનું રહ્યું કે કિંખલોડ ચોકડી પર પડેલા રોડ ના ખાડા તાત્કાલિક ક્યારે કરવામાં આવે તે હવે જોવાનું રહ્યું પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતીક પટેલ આંકલાવ