ખેડા જીલ્લા બેંક દાવોલ અને સેન્ટ્રલ બેંક દાવોલ ના સંયુક્ત ઉપક્રમે દાવોલ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ અને અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની બેંક ના ખાતેદારો ને વિસ્ત્તૃત માહિતી આપી તમામ ખાતેદારો એ આનો લાભ લેવા જણાવામાં આવ્યું
ખેડા જીલ્લા બેંક દાવોલ અને સેન્ટ્રલ બેંક દાવોલ ના સંયુક્ત ઉપક્રમે દાવોલ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ અને અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની બેંક ના ખાતેદારો ને વિસ્ત્તૃત માહિતી આપી તમામ ખાતેદારો એ આનો લાભ લેવા જણાવામાં આવ્યું આ પ્રસંગે બોરસદ ના પી આઈ સાહેબ તથા સેન્ટ્રલ બેંક દાવોલ નો સ્ટાફ તથા ખેડાજીલ્લા બેંક દાવોલ ના સ્ટાફ મીત્રો દ્વારા બેંક માં ચાલતી વિવિધ યોજનાઓ ની ખાતેદારો ને વિસ્તૃત માહિતી આપી સાથે સાથે પી આઈ જાદવ સાહેબ દ્વારા સાયબર ફ્રોડ દ્વારા થતી છેતરપિંડી ની વિસ્તૃત માહિતી આપી સાથે સાથે સાયબર ફ્રોડ થી બચવા માટે ના ઉપાયો અને તેના માટે ગૃહ વિભાગ દ્વારા જે હેલ્પ લાઈન નંબર -1903 જાહેર કરેલ છે તેના પર તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું અંત માં કેડિસીસી બેંક ના કર્મચારી મુકેશભાઈ જાદવ ખેડાજિલ્લા બેંક માં ચાલતી વિવિધ યોજનો ની માહિતી આપી તેઓ દ્વારા આભારવિધિ કરવા માં આવી. પાટવી ગુજરાતી ન્યુઝ રિપોર્ટર પ્રતીક પટેલ