Uncategorized
ગોધરા તાલુકામાં આવેલ મહુલીયા પ્રાથમિક શાળા માં બાળ સંસદ ની ચૂંટણી યોજાઈ
મહુલીયા પ્રાથમિક શાળામાં તારીખ 23/7/2025 ને બુધવાર ના રોજ શાળામાં બાળ સંસદ ની ચૂંટણી યોજાઈ
ગોધરા તાલુકામાં આવેલ મહુલીયા પ્રાથમિક શાળા માં બાળ સંસદ ની ચૂંટણી યોજાઈ તેમાં 11 બાળકો એ ઉમેદવારી નોંધાવી જેમાં કાર્તિક કુમાર પટેલ અને દિશા બેન પટેલ ના વિજય થયો હતો આ ચૂંટણી સ્કૂલ ના આચાર્ય લક્ષ્મણસિંહ પટેલ તથા આસિસ્ટન્ટ શીક્ષક સંદીપ ભાઈ સંગાડા એ મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ની ફરજ નિભાવી હતી તેમાં યોગેશ પંચાલ સાહેબ તથા જસવંત પટેલ સાહેબ એ પણ ચૂંટણી ની કામગીરી માં ફરજ બજાવી હતી તથા સ્કૂલ ના સ્ટાફ પણ મદદ ગાર બન્યા હતા જેમ રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી નું આયોજન થાય છે તે રીતે સારી રીતે બાદ સંસદ ની ચૂંટણી નું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું
પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીન ભાઈ