Uncategorized
આણંદ જિલ્લા આંકલાવમાં તારીખ 18-7-2025 ના રોજ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી હસમુખભાઈ પટેલ દ્વારા મિત્ર મંડળ પાટવી ગુજરાતી ન્યૂઝના સીઓ રાજ યુસુફભાઈ તથા સમીર ગુહા દિપક શાહ ભુપેન્દ્ર પટેલ લાલાભાઇ પટેલ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા કરી ધ્વજા ચડાવી અને પ્રસાદ ધરાવ્યો અને સોમનાથ મહાદેવ ભગવાનના દર્શન કર્યા.
આણંદ જિલ્લા આંકલાવમાં તારીખ 18-7-2025 ના રોજ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી હસમુખભાઈ પટેલ દ્વારા મિત્ર મંડળ પાટવી ગુજરાતી ન્યૂઝના સીઓ રાજ યુસુફભાઈ તથા સમીર ગુહા દિપક શાહ ભુપેન્દ્ર પટેલ લાલાભાઇ પટેલ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા કરી ધ્વજા ચડાવી અને પ્રસાદ ધરાવ્યો અને સોમનાથ મહાદેવ ભગવાનના દર્શન કર્યા… પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતીક પટેલ