સાવલી તાલુકા પંચાયત સંચાલિત ટુંડાવ ગામ પંચાયત ચૂંટણી ગત 22 તારીખે ગયેલ હતી તે પૈકી ટુંડાવ ગામ પંચાયત ની ડેપ્યુટી સરપંચની ચૂંટણી આજરોજ ટુંડાવ ગામ પંચાયત ખાતે કરવામાં આવી હતી
સાવલી તાલુકા પંચાયત સંચાલિત ટુંડાવ ગામ પંચાયત ચૂંટણી ગત 22 તારીખે ગયેલ હતી તે પૈકી ટુંડાવ ગામ પંચાયત ની ડેપ્યુટી સરપંચની ચૂંટણી આજરોજ ટુંડાવ ગામ પંચાયત ખાતે કરવામાં આવી હતી તેમાં ટુંડાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટણી કરાઈ હતી તેમાં ડેપ્યુટી સરપંચ અજીત ભાલાવત ની સરપંચ તેમજ છ સભ્યો દ્વારા વોટ આપી કરાઈ હતી તેમાં કુલ સાત મતથી જીતેલા ઘોષિત કર્યા હતા
સાવલી તાલુકાના ટુંડાવ ગામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ડેપ્યુટી સરપંચ તરીકે અજીત ભાલાવાતને ચૂંટણી કરી જીતેલા ઘોષિત કર્યા હતા સાવલી તાલુકાના ટુંડાવ ગામની ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી. ગ્રામ પંચાયત
કચેરી ખાતે તલાટી કમ મંત્રી સરપંચ સહિત સભ્યો ઉપસ્થિત રહેવા સાથે ડેપ્યુટી સરપંચ પદમાં વોર્ડ નંબર બે ના ઉમેદવાર અજીત ભાલાવાત ને ચૂંટણી કરી વિજેતા કરાયા હતા ટુંડાવ ગ્રામપંચાયત કચેરીને બહાર ઉપસ્થિત અજીત ભાલાવાત ના સમર્થકોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ હતી. સરપંચ તેમજ સભ્યોની સાથે ખભો ખભે મિલાવીને રોડ રસ્તા પાણી વિકાસના કામ મો કરીશું
પાટવી ગુજરાતી ન્યૂઝ
રિપોર્ટર. હમીદ જાદવ