Uncategorized
આંકલાવ નગરપાલિકા દ્વારા વરસાદ બંધ થતા આંકલાવ શહેર વિસ્તારમાં પરબડી થી મહાદેવ મંદિર, ગોલવાડ, પાંજરાપોળ પાસે વરસાદને કારણે તુટેલા રસ્તા/ભુવા પુરાણની કામગીરી હાથ ધરવામાં આવી તેમજ શહેરના તમામ વિસ્તાર જંતુનાશક દવાનો છંટકાવ તેમજ ફોગીન કરવામાં આવેલ છે.