Uncategorized
ઝઘડિયા ડેપોના શિડયુલ ફતેપુરા સુરતમાં તારીખ 13 7 2025 ના રોજ સુરત થી બેઠેલ મુસાફર પોતાના તાબાનુ એક કીમતી સામાન નું બેગ બસમાં ભૂલી ગયેલા હતા જે કંડકટર બેજ નંબર 17 રાજેશભાઈ પટેલને મળેલ હતું જે આજરોજ તારીખ 14 7 2025 ના વડોદરા ડેપો કંટ્રોલર ની હાજરીમાં સામાનના માલિક મુસાફરને પરત કરેલ છે જે બદલ ડ્રાઇવર બેજ નંબર 338 અને કંડકટર બેજ નંબર 17 ને ઝઘડિયા ડેપો તરફથી ખુબ ખુબ અભિનંદન આ પ્રમાણિકતા બતાવી ડ્રાઇવર કંડક્ટરે ઝઘડિયા ડેપો નું નામ ઉજવળ કરેલ છે