આજ રોજ આણંદ જિલ્લાના યુવાનો વડોદરા જિલ્લાની પાદરા તાલુકા ની રીસી કંપનીમાં નોકરી અર્થે કંપનીની બસો માં જવા નીકળ્યા હતા
આજ રોજ આણંદ જિલ્લાના યુવાનો વડોદરા જિલ્લાની પાદરા તાલુકા ની રીસી કંપનીમાં નોકરી અર્થે કંપનીની બસો માં જવા નીકળ્યા હતા
ગંભીરા બ્રિજ તૂટવાથી વાસદ બ્રિજ પરથી જવું પડે અને જેથી વધુ સમય વેડફાય છે અને પગાર ધોરણ એજ છે અને જે ભાડા ભથ્થું કાપતા હોય એમાંથી વધુ ભથ્થું કપાય એવું અનુમાન આ યુવાનો જણાવે છે આ કંપનીમાં 8 કલાક ના બદલે 9 કલાક નોકરી કરાવે છે અને પગાર 8 જ કલાક નો આપે છે
ઘરથી ફેક્ટરી નો સમય જવા આવવાનો 5 કલાક ની આસપાસ થાય છે
યુવાનોનું એવું કહેવું છે કે અમે નોકરી કરીએ, પગાર ઓછો, સમય વધારે એમાં અમારે કઈ રીતે ઘર પરિવાર ચલાવવો એ માટે આસોદર ખાતે કપનીની બસો લેવા આવતા આ માંગો મૂકી તો મેનેજમેન્ટે બધાજ યુવાનોને આસોદર ખાતે ઉતારી પાછી કંપનીમાં રવાના થઈ હતી એ માટે
બધા યુવાનોના સતત ફોન
આવવાથી
શ્રી ક્ષત્રિય કરણી સેના ના યુવા અધ્યક્ષ લખન દરબાર અને શ્રી ક્ષત્રિય કરણી સેના ના પ્રદેશ પ્રવક્તા sanjaysinh રાજ અને આસોદર જિલ્લા પંચાયત ના સભ્ય મનુભાઈ પઢિયાર આ આંદોલનમાં જોડાયા