Uncategorized
આણંદ સ્થિત ગુજરાત પ્રદેશ ક્ષત્રિય સેના દ્વારા આયોજિત જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.
આણંદ સ્થિત ગુજરાત પ્રદેશ ક્ષત્રિય સેના દ્વારા આયોજિત જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.
આ પ્રસંગે આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ, અમૂલ ના વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ સોઢાપરમાર, બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, ક્ષત્રિય સેના પ્રદેશ મહામંત્રીશ્રી અમિતજી ઠાકોર સહિત સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.