Uncategorized
મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા મોહરમ આઠ મો ચાંદ ઘણા વર્ષોથી યાકુતપુરા વડોદરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન કરવામાં આવ્યું દરેક ડોનરને ગિફ્ટ આપવામાં આવી આ માહિતી ફારુકભાઈ અને એડવોકેટ જુનેદ સૈયદ તરફથી જાણવા મળી હતી.
મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા મોહરમ આઠ મો ચાંદ ઘણા વર્ષોથી યાકુતપુરા વડોદરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન કરવામાં આવ્યું દરેક ડોનરને ગિફ્ટ આપવામાં આવી આ માહિતી ફારુકભાઈ અને એડવોકેટ જુનેદ સૈયદ તરફથી જાણવા મળી હતી. રિપોર્ટર રસીદ ઢેરીવાલા પાટવી ગુજરાતી ન્યુઝ વડોદરા