Uncategorized
ગુજરાત સરકારના સમગ્ર શિક્ષાએ અભિયાન અંતર્ગત આંકલાવ વિધાનસભાના ભાણપૂરા પ્રાથમિક શાળા ખાતે નવનિર્મિત 6 વર્ગખંડોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલે હાજરી આપી.
ગુજરાત સરકારના સમગ્ર શિક્ષાએ અભિયાન અંતર્ગત આંકલાવ વિધાનસભાના ભાણપૂરા પ્રાથમિક શાળા ખાતે નવનિર્મિત 6 વર્ગખંડોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલે હાજરી આપી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી, આંકલાવ તાલુકા મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ, વિરોધ પક્ષના નેતા શ્રી પુનમભાઈ પઢીયાર, ગામના સરપંચશ્રી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા.. પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતીક પટેલ આંકલાવ