Uncategorized
આંકલાવ તાલુકાના અંબાલી ગામમાં બે દિવશ પહેલા ગુમ થયેલ કિશોર કોહવાડી નદી કિનારે મૃત હાલતમાં મળી આવ્યો.
આંકલાવ તાલુકાના અંબાલી ગામમાં બે દિવશ પહેલા ગુમ થયેલ કિશોર કોહવાડી નદી કિનારે મૃત હાલતમાં મળી આવ્યો.
ગુમ થયેલ બાળક મૃત હાલતમાં ની જાણ થતા ચક ચાર મચી જવા પામીયો મોબાઈલની જીદે 18 વર્ષી યુવક મોતને નિહાળીયુ બાળકના પિતા પાસે રૂપિયાની સગવડ ન હોય અને બાળક મોબાઈલ લેવા માટે જીદેચડેલ જે પિતાએ જણાવેલ કે પૈસાની સગવડ થાય તો તને હું મોબાઈલ લઈ આપું તેમ જણાવતા આ બાળક કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ ત્યારબાદ મહી નદીમાં આ બાળકે જમ્પલાયું જેની વાયુવેગે જાણ થતા બાળકના પરિવાર સ્થળપર પહોંચતા જાણવા મળેલ કે આ બાળક અમારું છે જેથી આંકલાવ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પોલીસ આવી વધુ તપાસ હાથ ધરી પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ