Uncategorized
ગોધરા શહેર માં આવેલ દાહોદ રોડ જાહેર રસ્તા વચ્ચે ગાયો આવી જતા ગાયને બચાવવા માટે મહિન્દ્રા શો રૂમ પાસે ઓવર સ્પીડ થી ચલાવતા xuv કાર ડ્રાઈવર ની બેદરકારી સામે આવીપંચમહાલ જિલ્લા ના વડુ મથક એવા ગોધરા માં ગોધરા દાહોદ રોડ પર આવેલ મહિન્દ્રા શો રૂમ પાસે કાર ચાલક ની ગંભીર બેદરકારી સામે આવી

જેમાં xuv કાર ચાલક ગફલત ભરી હંકારતા અંદાજે ચારેક ગાડી ઓ ને એક્સીડન્ટથી નુકસાન થવા પામેલ છે ગફલત રીતે ડ્રાઇવિંગ કરતા કાર માલિકો સામે કડક પગલા ભરાય તેવી લોક માંગ ઉઠી છે તેમજ અલગ અલગ ગાડીઓ ને નુકશાન ગણું થયેલ હોય બેદરકાર પૂર્વક હંકાવનાર કાર ડ્રાઈવરથી થતું હોય ફુલ સ્પીડ થી હંકારતા વાહનો સામે કડક પગલા ભરાય એવી માગપાટવી ગુજરાતી ન્યૂઝ
ગોધરા રિપોટર અલ્પેશ પટેલ