આમોદ તાલુકાના ઇખર ગામે 16 વર્ષની સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂકાવયુ
બ્રેકિંગ ન્યુઝ ભરૂચ આમોદ..
આમોદ તાલુકાના ઇખર ગામે 16 વર્ષની સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂકાવયુ..
ઘરમાં બધા લોકો બપોરના 12:30 થી 1:00 વાગ્યા ના સમયે કામ પર ગયા હોય તે સમયે સગીરાય દુપટ્ટા વડે ગળે ફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવ્યું..
ઇખર ગામે નવી નગરી મા રહેતા હસમુખભાઈ વસાવાની દીકરી દીપીકાબેન વસાવા એ દુપટ્ટા વડે ઘરે ફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવ્યું..
અગમ્ય કારણસર દુપટ્ટા વડે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું..
સગીરાને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા..
પરિવારમાં શોકનો માહોલ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો જ્યાં તેમના સગા સંબંધીઓ ડુસકે ડુસકે સગીરાને જોઈને રડી રહ્યા હતા
આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે તેમના સગા સંબંધીઓ સહિત ફળિયાના લોકો પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા..
બનાવની જાણ આમોદ પોલીસને થતા આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી મૃતક પર કબજો મેળવી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હર ધરી હતી ..
અત્રે ઉલ્લેખ છે કે દીપીકાબેન હસમુખભાઈ વસાવા જેઓ ધોરણ 10 માં 78 ટકા લાવ્યા હોય અને હાલ ધોરણ 11 માં અભ્યાસ કરતી હોય અને આત્મહત્યા કર્યું હોય જેને લઈને પરિવારમાં શોક ની લાગણી છવાઈ હતી..
બાઈટ.. હસમુખભાઈ વસાવા સગીરાના પિતા
ભરૂચ આમોદ