Uncategorized

દાહોદ જિલ્લાના સિગવડ તાલુકામાં ગ્રામ પંચાયત રણધીકપુર ની સરપંચ ની પેટા ચૂંટણી તેમજ 16 ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ હતી

 

 

 

 

*દાહોદ જિલ્લાના સિગવડ તાલુકામાં ગ્રામ પંચાયત રણધીકપુર ની સરપંચ ની પેટા ચૂંટણી તેમજ 16 ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ હતી*

 

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ગ્રામ પંચાયત રણધિકપુર ની સરપંચ ની પેટા ચૂંટણી તેમજ 16 ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ હતી.જેનું પરિણામની ગણતરી આજે વહેલી સવારથી મામલતદાર કચેરીી ખાતે સવારે 8 કલાકે થી વહીવટી તંત્ર સીગવડ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી જ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે સિંગવડ ખાતે ઉતરી પડ્યા હતા બપોરે 03:00 વાગ્યા સુધી કુલ 8 ગ્રામ પંચાયતનું પરિણામ આવ્યું હતું.જેમાં. (1)ખૂંટા ગ્રામ પંચાયતના ઉમેદવાર મીનાક્ષીબેન શંકરભાઈ કટારાએ કુલ 353 મત મેળવી ભવ્ય જીત મેળવી હતી. જ્યારે(2) રણધીકપુર ગ્રામ પંચાયતની સરપંચ પદની પેટા ચૂંટણીમાં હંસાબેન સંજયભાઈ કટારા એ કુલ 1430 મત મેળવી વિજય થયા હતા. જ્યારે(3) હુમડપુર ગ્રામ પંચાયતમાં પટેલ શૈલેષભાઈ મોહન ભાઈ એ 447 મત મેળવી વિજય થયા હતા . (4)ધામણબારી ગ્રામપંચાયત માંથી સુરેખાબેન રામસિંગભાઇ પરમાર 1024 મત થી વિજય બન્યા હતા.અને (5)તોયણી ગ્રામ પંચાયતથી સુરેશભાઈ ધીરાભાઈ બારીઆ કુલ 521 મત થી વિજય થયા હતા.જ્યારે (6)પહાડ ગ્રામ પંચાયતથી મકવાણા નયનાબેન કાંચનભાઈ કુલ 806 મત થી વિજય મેળવ્યો હતો (7)ગ્રામ પંચાયત વણઝારીયા ના ભરવાડ લક્ષ્મણભાઈ કચરાભાઈ ને 537 મત મેળવી વિજેતા જાહેર કર્યા હતા . (8)ગ્રામ પંચાયત જામદરા નટવરભાઈ ભરતભાઈ પટેલ ન 1012 મત મેળવી વિજેતા જાહેર થયા હતા જ્યારે (9) સરપંચ

ગ્રામ પંચાયત કટારાની પાલ્લી ના શંકરભાઈ(પિન્ટુભાઈ)માનસિંગભાઈ ડામોર ને 562 મત,(10) ગ્રામ પંચાયત છાપરવડ દલપતભાઈ બાબુભાઈ પટેલ 942 મેળવી વિજય થયા.બપોરે વાગ્યા સુધી કુલ ગ્રામપંચાયતોની ચૂંટણી નું પરિણામ જાણવા મળ્યું હતું ગ્રામ પંચાયત મંડેર ના સરપંચ ને ઉમેદવાર નરેશભાઈ પુનાભાઈ બારીયા ને 1162 મત મેળવી વિજય થયા હતા,

ગ્રામ પંચાયત ભીલપાણીના કલ્પેશ ભાઈ સુક્રમભાઈ ડામોર કુલ 518 મત મેળવી વિજય થયા.સરપંચ

ગ્રામ પંચાયત મછેલાઇ કમળાબેન અભેસિંહ ભાઈ લુહાર

કુલ 961 મેળવી વિજય થયા

 

 

 

*મધ્ય ગુજરાત બરોચિફ -: દિપકભાઈ પરમાર*

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button