મહેસાણા ના નીચા ભાટવાડામાં દવાખાનાઓની ખૂબ જ ગોર બેદરકારી સામે આવી.
મહેસાણા ના નીચા ભાટવાડામાં દવાખાનાઓની ખૂબ જ ગોર બેદરકારી સામે આવી.છે અહીંના સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન છે કે જે કે દવાખાના હાથમાં પહેરવાના મોજા અને ખાલી ઇન્જેક્શન અને દવાની ખાલી કાચની બોટલો અને દવાઓ રસ્તા ઉપર નાખીને ત્યાંના સ્થાનિકો ખૂબ જ પરેશાન છે અને આ વસ્તુ મહાનગરપાલિકાને ખૂબ જ ધ્યાન દોરવી પડે તેના સ્થાનિકો માં બારોટ રાધેશ્યામ પુરુષોત્તમભાઈ અને બારોટ અરુણાબેન કનૈયાલાલ અને તેના આજુબાજુના બીજા સ્થાને કોઈ દવાખાનામાં પણ રજૂઆત કરી છે આજુબાજુના જો હવે પછી આ વસ્તુ બનશે તો મહાનગરપાલિકા માં રજૂઆત કરવામાં આવશે અને આ વસ્તુનું મહાનગરપાલિકા ધ્યાન દોરે અને ડોક્ટરોને પણ જણાવી છે કે આ વસ્તુ બીજી વાર ના બને કારણ કે આનાથી રોગચાળો ફાટવાની ખૂબ જ સમસ્યા છે અને વરસાદનો માહોલ છે તો હવે આ ધ્યાનમાં દોડે નહિતર તેના નીચા ભટવાડાના રહીશો કલેકટર સાહેબને અને મહેસાણા મહાનગરપાલિકાના ચેરમેન ને રજૂઆત કરશે આ વસ્તુ વિશે અને વિરોધ દર્શાવશે આવેદનપત્ર આપીને… અહેવાલ હિતેશ મોદી મહેસાણા પાટવી ગુજરાતી ન્યુઝ રિપોર્ટર પ્રતિક પટેલ