Uncategorized
ગોધરા તાલુકાના મહુલીયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
ગોધરા તાલુકાના મહુલીયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
ગોધરા તાલુકા માં આવેલ મહુલીયા પે સેન્ટર સ્કૂલમાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં ગોધરાના આદિજાતિ નિયામક સાહેબ તથા લાઇઝન અધિકારી વસાવા સાહેબ તથા ગામના સરપંચ શ્રી અનોપ સિંહ તથા ગામના વડીલો માતાઓ બહેનો એ શાળા ની શોભા વધારી હતી શાળા માં પ્રવેશ મેળવનાર બાળકો ને બેગ ચોપડા નોટબુક પેન્સિલ રબર તથા આખી કીટ આપી અને બાળકો ને સન્માનિત કરવામાં આવ્યા તથા શાળા ના આચાર્ય લક્ષ્મણસિંહ પટેલ સાહેબ તથા શાળા ના શિક્ષકો મળી ને શાળા નું સુંદર રીતે શાળા પ્રવેશોત્સવ નું સફળ રીતે આયોજન પૂરું પાડ્યું હતું તથા સ્કૂલ ના શિક્ષકો દ્વારા વૃક્ષો રોપણ નો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો
પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ