આણંદ માહિતી કચેરી ખાતે પત્રકારો સાથે વારંવાર ગેર વર્તન કરવામાં આવતું હોય તે નજરે જોવા મળ્યું પત્રકારો ચૂંટણી કવરેજ કરવા માટે પાસ મેળવવા માટે માહિતી કચેરીઓમાં ગયેલા આવા સમયે પત્રકાર ને પાસ આપવાનું નકારી કાઢવામાં આવ્યું.

અને જણાવેલ કે તમે જે ટીપીએલ ટીવી ચેનલ ચલાવતા હોયતોજ તમને આઇડી કાર્ડ મળશે તેમ જણાવી ઓફિસની બહાર નીકળી જાવ તેવી દાદાગીરીઓ કરવામાં આવતી હોય આઇડી કાર્ડ મેળવેલા પત્રકારોએ માહિતી અધિકારી કચેરીમાં ઉપસ્થિત રહેલા અધિકારીઓને જણાવ્યું કે અમો ન્યૂઝ પેપર પણ ચલાવીએ છીએ જેની આપની કચેરીમાં નોંધપન કરાવ્યા આવેલી હોય તેમ છતાં માહિતી ખાતાના અધિકારીશ્રીઓએ જણાવ્યું કે તમારી કોઈ નોંધણી અહીંયા કરવામાં આવેલ નથી તમને એકવાર જણાવ્યું ખબર પડતી નથી એવા શબ્દ પણ ઉચ્ચારવામાં આવ્યા હતા શું જીટીપીએલ ચેનલ મહેનત કરે છે બીજા પત્રકારો કોઈ મહેનત કરતા નથી તેમ પણ રજૂઆત કરવામાં આવી આ બાબતે અગાઉ પણ માનનીય શ્રી કલેકટર સાહેબને પણ રજૂઆતો કરવામાં આવી હોય તેમ છતાં માહિતી અધિકારીશ્રીઓ મન માની કરતા હોય તેમ જોવા મળ્યું પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ