Uncategorized
આંકલાવ તાલુકાના બિલપાડ ગામે સરપંચની ઉમેદવાર મધુબેન છગનભાઈ પઢીયાર ની બહુ જંગી બહુમતોથી વિજય બન્યા બિલપાડ ગામમાં સરપંચના મધુબેન છગનભાઈ પઢીયાર ની જીત હતા આખું ગામ ગુલાલ રંગથી જોવા મળ્યું અને ઠેર ઠેર સ્વાગત ફુલ હારથી કરવામાં આવ્યું.
આંકલાવ તાલુકાના બિલપાડ ગામે સરપંચની ઉમેદવાર મધુબેન છગનભાઈ પઢીયાર ની બહુ જંગી બહુમતોથી વિજય બન્યા બિલપાડ ગામમાં સરપંચના મધુબેન છગનભાઈ પઢીયાર ની જીત હતા આખું ગામ ગુલાલ રંગથી જોવા મળ્યું અને ઠેર ઠેર સ્વાગત ફુલ હારથી કરવામાં આવ્યું રિપોર્ટર રાજેશ પઢીયાર બિલપાડ