Uncategorized
મહેસાણા સમસ્ત કર્મકાંડ કરતા બ્રાહ્મણો દ્વારા છેલ્લા 40 વર્ષથી વિશ્વ કલ્યાણ.
મહેસાણા સમસ્ત કર્મકાંડ કરતા બ્રાહ્મણો દ્વારા છેલ્લા 40 વર્ષથી વિશ્વ કલ્યાણ.
અર્થે તથા સનાતન ધર્મ અને સમગ્ર સૃષ્ટિના રક્ષણ હેતુ થી સંવત 2081 ના જેઠવદ 13 અને 14 એમાં દ્રી-દીન સાધ્ય પંચ દેવતાઓ શિવ, વિષ્ણુ, સૂર્ય, દેવી, ગણપતિ જે પંચતત્વ ના પ્રધાન દેવતા છે તેની પરમ કૃપા માટે પ્રમુખશ્રી મહેશભાઈ પાઠક, મંત્રી શ્રી યશભાઈ વ્યાસ તથા સમસ્ત કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ કાર્યક્રમનું ભવ્ય અને દિવ્ય આયોજન છેલ્લા 40 વર્ષોથી મહેસાણા ખાતે કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વકર્મા વાડી મોઢેરા રોડ ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. અહેવાલ હિતેશ મોદી મહેસાણા પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ