વડોદરા શહેર સ્થિત શિફા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા શહેર અને જિલ્લામાં પાછલા 20 વર્ષથી સેવાકીય કાર્યકર્તા આવ્યું છે.
દાહોદ જીલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.
વડોદરા શહેર સ્થિત શિફા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા શહેર અને જિલ્લામાં પાછલા 20 વર્ષથી સેવાકીય કાર્યકર્તા આવ્યું છે.
જેમાં પાછલા પાંચ વર્ષથી વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે અન્ય સેવાકીય કાર્ય કરવા જેમ કે બહારગામ થી સારવાર લેવા આવતા દર્દીના સગાઓને જમવાનું આપવો નિરાધાર અને આર્થિક રીતે મજબૂર વર્ગના લોકો માટે દવા અપાવવી ઓપરેશન કરાવવું હોય તેમાં મદદ કરવી અને બિનવારી સબ નો એના ધર્મ પ્રમાણે કફન દફન કે અંતિમ ક્રિયા કરવી જેમાં આજરોજ સુધી 500 થી વધારે સબ ની અંતિમ ક્રિયા કે કફન દફન કરેલ છે. તેમ છતાં રમજાન મહિનામાં મુસ્લિમ વિધવા બહેનોને અને દિવાળીમાં હિન્દુ વિધવા 200 બહેનોને સાડી અને અનાજ ની કીટ આપે છે તેવી જ રીતે વાળી ખાતે આવેલ શિફા ટ્રેનિંગ સેન્ટરમાં સિલાઈ કામ, બ્યુટી પાર્લર, મહેંદી કોર્સ જેવા કોર્ષો જરૂરતમંદ બહેનોને નિશુલ્ક કરાવવામાં આવે છે અને ત્યાં જ વિવિધ જાતના મેડિકલ કેમ્પો ફિઝિયોથેરાપીસ કેમ્પ અને ચશ્મા વિતરણ કેમ્પ જેવા કેમ્પો કરવામાં આવે છે તેવી જ રીતે વડોદરા શહેર જિલ્લા માં કે ગુજરાતમાં અન્ય જગ્યાએ કોઈ આપદા આવે ત્યારે આ ટ્રસ્ટના લોકો પોતાની ફરજ સમજી પ્રથમ હરોળમાં રહે છે.
આ ટ્રસ્ટ ખાસ મેડિકલ સહાય અને બાળકો ને અભ્યાસ કરાવ્યું જેવા કાર્ય પ્રથમ રીતે કરે છે.
દાહોદ જીલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.