Uncategorized
આજે મહેસાણા ખાતે આવેલ ધારા વિદ્યાલય સરકારી સ્કૂલ ની અંદર બજરંગ સેના અને વીર ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કૂલના ટ્રસ્ટીઓનું અને દાતાશ્રીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું .
આજે મહેસાણા ખાતે આવેલ ધારા વિદ્યાલય સરકારી સ્કૂલ ની અંદર બજરંગ સેના અને વીર ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કૂલના ટ્રસ્ટીઓનું અને દાતાશ્રીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું .
અને સાથે સ્કૂલના નાના ભૂલકાઓને સ્કૂલની કીટ સાથે ચોપડા અને દફતર વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલી અને સહયોગ દફતરમાં આપનાર એવા ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી રાજભાઈ સથવારા અને ગુજરાત પ્રદેશ યુવા સંગઠન મંત્રી અરવિંદભાઈ પ્રજાપતિ અને મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભા ઠાકોર અને એમની ટીમ અને મહિલા મોરચાની ટીમમાં રમીલાબેન નાયક ધારા વિદ્યાલય ના ટ્રસ્ટી અને દક્ષાબેન મહેસાણા શહેર સંગઠન મંત્રી ઉપસ્થિત રહ્યા અને જ્યાં સેવાના કામ હોય ત્યાં બજરંગ સેના હોય જ છે તો આગામી સમયમાં પણ આવા કાર્ય બજરંગ સેના કરતી જ રહેશે .. અહેવાલ હિતેશભાઈ મોદી મહેસાણા.