Uncategorized
મહેસાણા શહેર મા સર્વ સમાજ સેવા ગ્રુપ દ્રારા નાગલપુર સલ્મ વિસ્તારમાં પ્રમુખ શ્રી જયેશસિંહ ઠાકોર , સલાહકાર શ્રી રમેશભાઈ પ્રજાપતિ , મહામંત્રી અશોકભાઈ દરજી અને અમિતભાઈ વ્યાસ , હિતેશભાઈ મોદી , જતીનભાઈ રાવલ અને દાતા શ્રી ના સહયોગથી જરૂરીયાત મંદ પરિવાર ને વઘારેલી ખીચડી વિતરણ કરવામાં આવી હતી અને આવા સેવાકીય કામ આ ગ્રુપ દ્વારા મહેસાણા જિલ્લામાં દરેક વિસ્તારમાં સેવાના કાર્ય કરવામાં આવે છે કઅને આગામી સમયમાં પણ સેવાઓ કરતા રહીશું.
મહેસાણા શહેર મા સર્વ સમાજ સેવા ગ્રુપ દ્રારા નાગલપુર સલ્મ વિસ્તારમાં પ્રમુખ શ્રી જયેશસિંહ ઠાકોર , સલાહકાર શ્રી રમેશભાઈ પ્રજાપતિ , મહામંત્રી અશોકભાઈ દરજી અને અમિતભાઈ વ્યાસ , હિતેશભાઈ મોદી , જતીનભાઈ રાવલ અને દાતા શ્રી ના સહયોગથી જરૂરીયાત મંદ પરિવાર ને વઘારેલી ખીચડી વિતરણ કરવામાં આવી હતી અને આવા સેવાકીય કામ આ ગ્રુપ દ્વારા મહેસાણા જિલ્લામાં દરેક વિસ્તારમાં સેવાના કાર્ય કરવામાં આવે છે કઅને આગામી સમયમાં પણ સેવાઓ કરતા રહીશું અહેવાલ હિતેન્દ્ર મોદી મહેસાણા પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતીક પટેલ