Uncategorized
અમદાવાદ પ્લેન ક્રેશમાં 242 લોકો ની મોત.
અમદાવાદ પ્લેન ક્રેશમાં 242 લોકો ની મોત.
ના જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું ?
હસતા રમતા આપણા અમદાવાદે ક્યારેય વિચાર્યું નહોતું કે એક મોટી દુર્ઘટના આજે થઈ જશે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે નીકળેલા પેસેન્જર બોર્ડિંગ સમયે ખુશ ખુશાલ હતા, વિચારતા હશે કે થોડા કલાકો બાદ પોતાના સ્નેહી, સ્વજનોને મળીશું, પરંતુ હજુ ટેકઓફની 10 મિનિટ જ થઈ હતી ત્યાં જ આટલી મોટી દુર્ઘટના સર્જાઈ. હૈયું કંપી ઉઠ્યું આ સાંભળીને… ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ દુર્ઘટનામાં ઓછી જાન-હાનિ થાય અને ઘાયલો જલ્દી જ સ્વસ્થ થઈ