Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્ય પદ ની ચૂંટણીના ઉમેદવારી ફોમ ભરવા માટે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે જોવા મળ્યા.

આણંદ જિલ્લા આંકલાવ તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્ય પદ ની ચૂંટણીના ઉમેદવારી ફોમ ભરવા માટે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે જોવા મળ્યા.
સમગ્ર આણંદ જિલ્લામાં સરપંચ તથા સભ્ય પદ માટે ચૂંટણી યોજાઈ રહી હોય જેને લઇ ચૂંટણી ના ફોમ ભરવામાં આવી રહ્યા હતા તારીખ 9 6 2025 નારોજ સરપંચ તથા સભ્ય પદના ફોમ ભરવાની છેલ્લી તારીખ હોવાથી આંકલાવમાં આવેલા અનેક ગામડામાં રહેતા રહીશો વડીલ આગેવાનો માતાઓ બહેનો સહિત ખૂબ મોટી સંખ્યામાં આંકલાવ તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ તથા સભ્ય પદ માટે ઉત્સાહ પૂર્વક ચૂંટણી ના ફોમ ભરી રહ્યા છે. પાટવી ગુજરાતી ન્યૂઝ મોકલાવ તાલુકા રિપોર્ટર પ્રતીકકુમાર આઈ પટેલ